GPSC વર્ગ 1-2 પ્રિલિમ પરીક્ષાનું પ્રશ્નપત્ર (08-01-2023)

GPSC વર્ગ 1 અને 2 આજે તારીખ 08/01/2023 ના રોજ લેવાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો  | ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1-2 જૂના પેપર્સ gpsc.gujarat.gov.in પર મેળવો: ઉમેદવારોએ gpsc.gujarat.gov.in પરથી GPSC ક્લાસ 1 અને 2ના  પેપર્સ ડાઉનલોડ

GPSC Class1 2 Prelims Question Paper
GPSC Class1 2 Prelims Question Paper

કરવાના રહેશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધિકારીઓ GPSC વર્ગ 1 અને 2 ની પરીક્ષા આજે  આયોજન કરવામાં આવ્યૂ હતું.

GPSC વર્ગ 1-2 પ્રિલિમ પરીક્ષાનું પ્રશ્નપત્ર (08-01-2023)

સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટ નામો GPSC વર્ગ 1-2
પોસ્ટની સંખ્યા 183
પરીક્ષા તારીખ  08-01-2023

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વર્ગ 1 અને 2 (જાહેરાત નં. 20/2022-23) પ્રશ્નપત્ર 2023

  • જાહેરાત નંબર GPSC/202223/20
  • જગ્યાઓનું નામ:  ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત નાગરિક સેવાઓ, વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ-2
  • પરીક્ષા તારીખ : 08-01-2023

જાહેરાત નંબર:  20/2022-23

પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો :  08-01-2023

Important Link

GS-1 Question Paper Click Here
GS-2 Question Paper Click Here
Download OMR Sheet Click Here

Leave a Comment