ITI અને Diploma કરેલ વિદ્યાર્થીઓ માટે ખુશખબર : પ્રવાસી સુપરવાઇઝર બનવાની તક

ITI સુઈગામ ભરતી સરકારી જાહેરાત ની અંદર પ્રવાસી સુપરવાઇઝર શિક્ષકની ભરતી પડેલ છે. આ જગ્યા માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, ,અને આપણે કઈ રીતે આ ફોર્મમાં ભરી શકશો એ અંગેની સંપૂર્ણ માહિતી freshgujarat.com વેબસાઇટની  આ પોસ્ટમાં મેળવીશું.

સુઈગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ અને તાલુકા મથક છે. સુઈગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ITI સુઈગામ ભરતી
ITI સુઈગામ ભરતી

ITI સુઈગામ ભરતી 2022

સંસ્થા નુ નામ આઈ. ટી. આઈ [iti]
પોસ્ટનું નામ આઈ. ટી. આઈ સુઈગામ
જોબનો પ્રકાર પ્રવાસી સુપરવાઇઝર
જોબ સ્થાન ગુજરાત
શરૂઆતની તારીખ 19/09/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 01/10/2022
નોંધણી મોડ ઓફલાઇન અરજી કરો
પોર્ટલ https://freshgujarat.com/

ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની સરકારી નોકરી ની જાહેરાત બહાર પાડવામાં આવે છે આજે સુઈગામ તાલુકામાં ઔદ્યોગિક સંસ્થા માં ITI સુઈગામ ભરતી પ્રવાસી સુપરવાઈઝર ની ભરતી બહાર પાડવામાં આવેલી છે તો આ ભરતીમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે અને નોકરી મળે તે માટેનો ફેસ ગુજરાત વેબસાઈટનો પ્રયાસ છે તો સર્વે મિત્રોને આ ભરતીમાં ફોર્મ ભરવા વિનંતી કોઈપણ તકલીફ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા નમ્ર અપીલ.

આ પણ વાંચો :- ધોરણ 10 અને 12 પાસ તેમજ કોલેજ ના વિધ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ના ફોર્મ ભરો ઓનલાઈન

પોસ્ટ નામ લાયકાત જગ્યા પગાર ધોરણ
Pravasi Supervisor Instructor કોલેજ Not Specified Rs.14,040/-

iti સુઈગામ વિશે જાણીએ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાની અંદર સુઇગામ તાલુકો આવેલો છે જે પાકિસ્તાન સરહદને નડાબેટ ના વિસ્તારની અંદર આ તાલુકામાં iti એટલે કે આધ્યાત્મિક ક્ષેત્ર આવેલું છે ત્યાં પ્રવાસી સુપરવાઈઝર ની જાહેરાત બહાર પડેલ છે સુઈગામ તાલુકામાં ઘણાં જોવાલાયક સ્થળો છે જેની અંદર નડાબેટ છે કે આખા ભારતની અંદર પ્રસિદ્ધ જોવાલાયક સ્થળ છે આની અંદર નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે અને આગળ જોવા જઈએ તો ભારત અને પાકિસ્તાનની સરહદ ના વિસ્તારો ઉપર સરસ મજાનો નજારો તે આપણને જોવા મળે છે સાંજ પડે એટલે આપણા ભારતના સૈનિકો દ્વારા વિવિધ પ્રકારના કરતો હોવો દેખાડવામાં આવે છે અને સુઈ ગયા ઘણા વર્ષો પહેલાં જે પાણીની તંગી હતી જે આજે જોવા મળતી નથી [Source :-wekipedia]

નોકરે ઇચ્છુક માટે જાણો સુઈગામ વિષે માહિતી

સુઇગામ કચ્છના રણથી 6 miles (9.7 km) દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા પારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે. આ વિસ્તારના જ રણછોડદાસ પગીએ પોતે આ વિસ્તારનાં ભોમીયા હોવાને કારણે યુદ્ધના સમયગાળા દરમ્યાન ભારતીય સેનાને કરેલ મદદને બિરદાવવા સીમા સુરક્ષા દળે આ સરહદીય ચોકીનું નામકરણ રણછોડ પગી ચોકી રાખવાનું નક્કી કરેલ છે.

આ પણ વાંચો :-જે ખેડૂતોને પૈસા નથી મળ્યા, તેમને એકસાથે મળશે ₹6000, કરો આ કામ

પોસ્ટની વિગતો

  • પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક

ITI સુઇગામ ભરતી 2022 માટે પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત

  • પર પોસ્ટ મુજબ
  • અધિકૃત સૂચના વાંચવા માટે લાયકાત વધુ વિગતો.

પગાર ધોરણ

  • રૂ. 14040/-
  • પગાર વિશે વધુ વિગતો સત્તાવાર સૂચના વાંચો.

ઉંમર મર્યાદા અને અન્ય વિગતો

  • ઉમેદવારો કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

સુઇગામનો  ઇતિહાસ :- સુઈગામ પર પંચાજીના વંશજો રાજ કરતા હતા. પંચાજી વાવના સાંગોજીના જુવાન પુત્ર હતા, જેમણે ૧૫૬૯ (સંવત ૧૬૨૫)માં સુઇગામની સ્થાપના કરી હતી. ગામનું નામ ત્યાં રહેતી સુઇ નામની ઝાંપડા હાકે ભરવાડ કોમ પરથી પડ્યું હતું. પંચાજીના એક વંશજ રાજસિંહજીએ રાડોસણ અને તેના પાંચ ગામો આંજણા ચૌહાણ અને કુંભરકા અને અન્ય ગામો જાટ લોકો પાસેથી જીતીને રજવાડું સ્થાપ્યું હતું. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપ પછી બધી જમીન ખારી બની ગઇ અને કૂવાઓ નકામા બની ગયા હતા.[૨] ૧૮૨૦ના દાયકામાં સુઇગામે બ્રિટિશરો જોડે સંધિ કરી અને તે બ્રિટિશ આરક્ષિત રાજ્ય બન્યું. બ્રિટિશ સમયમાં ગામ પર ઠાકોર ભૂપતસિંહ અને નાથાજીએ રાજ કર્યું હતું. સુઇગામ બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું,[૩] જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બન્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, બોમ્બે પ્રેસિડેન્સીને બોમ્બે સ્ટેટ નામ મળ્યું. જ્યારે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે તે બનાસકાંઠા જિલ્લામાં આવી ગયું.

આ પણ વાંચો :મોબાઈલથી કમાણી કરો: લાખો વિદ્યાર્થીઓ ઘરે બેઠા આ એપથી દરરોજ 5000 રૂપિયા કમાઈ રહ્યા છે.

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ટરવ્યુ/મેરિટ આધારિત

સુઇગામ ભરતી 2022 લાગુ કરવાનાં પગલાં?

  • લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે.

મહત્વપૂર્ણ તારીખો
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 01-10-2022
Important Link
જાહેરાત વાંચો ડાઉનલોડ કરો
હોમ પેજ ની મુલાકાત લો અહીં ક્લિક કરો
Google સમાચાર અમને અનુસરો અહીં ક્લિક કરો

 

 

FAQ

ITI સુઈગામ પ્રવાસી સુપરવાઇઝર ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

ITI સુઈગામ પ્રવાસી સુપરવાઇઝર ભરતી ની છેલ્લી તારીખ 01/10/2022 છે.

ITI સુઈગામ પ્રવાસી સુપરવાઇઝર ભરતીના ફોર્મ ઓનલાઈન છે કે ઓફલાઇન ?

ITI સુઈગામ પ્રવાસી સુપરવાઇઝર ભરતીના ફોર્મ ઓફલાઇન છે. જે આપ freshgujarat વેબસાઇટ પરથી સંપૂર્ણ માહીતી મેળવી શકશો.

Leave a Comment