જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી

જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

 • Posted by:
 • Posted on:
 • Category:
  Apply OnlineApply Online
 • System:
  Unknown
 • Price:
  USD 0
 • Views:
  145

જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023 : મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત જેતપુર નવાગઢ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ બેંક ઓફીસ એપ્રેન્ટીસ અને કોમ્પ્યુટર ઓપરેટર (copa)ની 12 માસના માટે તદ્દન હંગામી ધોરણે ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી

જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

Post Name  જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી
Category Job
Portal www.freshgujarat.com
Post Date 09/01/2023
જેતપુર નવાગઢ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા વિવિધ એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે જેની વિગતો નીચ્ચે મુજબ છે.
પોસ્ટ નામ
ક્રમ જગ્યાનું નામ સંખ્યા લાયકાત
1 બેંક ઓફીસ એપ્રેન્ટીસ 05 ગ્રેજ્યુએટ
2 કોમ્પ્યુટર ઓપરેટર (COPA) 10 આઈટીઆઈ

વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી. અનામત વર્ગના ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ આપવામાં આવશે
સ્ટાઈપેન્ડ

સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચો અહીં: ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

અરજી છેલ્લી તારીખ: 15-01-2023

કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારો રૂબરૂ અથવા રજી. દ્વારા અરજી કરી શકે છે. બંધ કવરમાં ચીફ ઓફિસર શ્રી, જેતપુર નવાગઢ નગરપાલિકાને સંબોધિત એડી પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ તા. 15-01-2023 મળતાં જ નગરપાલિકાને મોકલી આપવી. સમયમર્યાદા પછી મળેલી અરજીઓ અમાન્ય રહેશે.

Rating

0

( 0 Votes )
Please Rate!
જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

No votes so far! Be the first to rate this post.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *