ગુજરાત મંત્રી મંડળની યાદી 2023 ગુજરાતીમાં: ગુજરાતના નવા કેબિનેટ મંત્રી, ગુજરાતી પીડીએફમાં ગુજરાત મંત્રીની યાદી 2022, તો તમે ગુજરાતની નવી મંત્રીઓની યાદી 2023 પીડીએફને સત્તાવાર વેબસાઇટ પરથી અથવા નીચે આપેલી સીધી લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. ગુજરાત કેબિનેટમાં ફેરબદલ બાદ CM ભૂપેન્દ્ર સિંહ પટેલના નવા મંત્રીમંડળમાં મંત્રીઓની સંપૂર્ણ યાદી અને તેમના પોર્ટફોલિયોને જોવા માટે આ લેખ ધ્યાનથી વાંચો.
ગુજરાત મંત્રી મંડળની નવી યાદી 2023
જગ્યાનું નામ | ગુજરાત મંત્રી મંડળની નવી યાદી |
કેટેગરી | જનરલ નોલેજ |
પોર્ટલ | https://freshgujarat.com/ |
તારીખ | 19/12/2022 |
ગુજરાતના નવા કેબિનેટ મંત્રી |
ક્રમ નં. | ફોટો | નામ અને હોદ્દો | ઓફિસ / બ્લોક / માળ |
---|---|---|---|
1 | શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ મુખ્યમંત્રીશ્રી, સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો. |
સ્વર્ણિમ સંકુલ-૧, ત્રીજો અને ચોથો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩ |
મંત્રીશ્રીઓ
ક્રમ નં. | ફોટો | નામ અને હોદ્દો | ઓફિસ / બ્લોક / માળ |
---|---|---|---|
1 | શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ |
સ્વર્ણિમ સંકુલ-૧, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
2 | શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો |
સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
3 | શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ |
સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
4 | શ્રી બલવંતસિંહ ચંદનસિંહ રાજપુત ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર |
સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
5 | શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો |
સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
6 | શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ |
સ્વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
7 | ડૉ. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ |
સ્વર્ણિમ સંકુલ-૧, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
8 | શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરીયા સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ |
સ્વર્ણિમ સંકુલ-૧, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓઃ
ક્રમ નં. | ફોટો | નામ અને હોદ્દો | ઓફિસ / બ્લોક / માળ |
---|---|---|---|
1 | શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા) |
સ્વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
2 | શ્રી જગદીશ વિશ્વકર્મા સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા) |
સ્વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
3 | શ્રી પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી મત્સ્યોદ્યોગ અને પશુપાલન |
સ્વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
4 | શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ પંચાયત, કૃષિ |
સ્વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
5 | શ્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા |
સ્વર્ણિમ સંકુલ-૨,બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
6 | શ્રી પ્રફુલ છગનભાઈ પાનસેરીયા સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ |
સ્વર્ણિમ સંકુલ-૨, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
7 | શ્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા |
સ્વર્ણિમ સંકુલ-૨,બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ | |
8 | શ્રી કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ |
સ્વર્ણિમ સંકુલ-૨,બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦ |
ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓની યાદી
ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓની યાદી 2023: અહીં અમે તમને ગુજરાત 2023ના નવા કેબિનેટ મંત્રીઓની સંપૂર્ણ યાદી શિક્ષણ મંત્રીના નામની યાદી, ઉર્જા મંત્રી, આરોગ્ય મંત્રી, શિક્ષણ સાથે CMO ગુજરાત સંપર્ક નંબર અને ઈમેલ આઈડીની માહિતી આપી રહ્યા છીએ. આના દ્વારા તમે તમામ મંત્રીઓના ફોટો, નામ અને વિભાગ સરળતાથી ચેક કરી શકો છો.
ઉપયોગી લિન્ક |
મંત્રીમંડળ ફાઇલ 1 | ડાઉનલોડ કરો |
મંત્રીમંડળ ફાઇલ 2 | ડાઉનલોડ કરો |