MDM વડોદરા ભરતી 2022 : વડોદરા જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને એમડીએમ સુપરવાઈઝરની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
મધ્યાહન ભોજન વડોદરા ભરતી 2022
પોસ્ટ નામ
જગ્યા
લાયકાત/અનુભવ
પગાર
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
02
માન્ય યુનિવર્સીટીના સ્નાતક અને એમ.સી.એ.ની ડિગ્રીને અગ્રતા અને 2 થી 3 વર્ષનો અનુભવ
અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યકતા લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.