પાલનપુર રોજગાર ભરતી મેળો 2022 : ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટીટયુટ (આઈ.ટી.આઈ), પાલનપુર ખાતે ટાટા મોટરસ દ્વારા આઈટીઆઈના વિવિધ ટ્રેડ માટે ભરતી મેળાનું આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 03-01-2023ના રોજ ભરતી મેળા સમયે હાજર રહી શકશે.
પાલનપુર રોજગાર ભરતી મેળો 2022
જગ્યાનું નામ | પાલનપુર રોજગાર ભરતી મેળો |
કેટેગરી | Education |
પોર્ટલ | https://freshgujarat.com/ |
તારીખ | 24 /12/2022 |
પાલનપુર રોજગાર ભરતી મેળો 2022
જે મિત્રો પાલનપુર ખાતે અને ટાટા મોટર્સ રોજગાર મેળાની રાહે હતા તેઓ માટે આ સારી તક છે. ભરતી મેળાની તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, હોદ્દાનું નામ, પગાર, કુલ જગ્યા વગેરે માહિતી નીચે મુજબ છે.
રોજગાર ભરતી મેળો 2022 માહિતી
પાલનપુર રોજગાર ભરતી મેળા વિશેની માહિતી નીચે મુજબ છે.
ફીટર
ઈલેક્ટ્રીશીયન
વેલ્ડર
મશીનિષ્ટ
મોટર મીકેનીક
ડીઝલ મીકેનીક
ટર્નર
ઇલેક્ટ્રોનિકસ મીકેનીક / IT
આર.એફ.એમ.
વાયરમેન
જનરલ મીકેનીક
આઈ.એમ
આ પણ જુઓ : આમોદ નગરપાલિકા ભરતી 2022
વય મર્યાદા
18 વર્ષ પુરા થયેલ હોવા જોઈએ.
2016 થી 2021ના પાસ આઉટ
આ પણ જુઓ : NHM સુરત ભરતી 2022
પગાર ધોરણ
પગાર : 12,850/-
દર મહીને 15,000/- સ્કોલરશીપ
આ પણ જુઓ : ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ
અન્ય લાભ |
મહીને 50 રૂપિયા કેન્ટીન
મહીને 400 રૂપિયા વ્હીકલ
7,50,000નો વીમો
1,00,000નો મેડીકલેમ
સેફટી સૂઝ અને યુનિફોર્મ
રવિવાર અને જાહેર રજાએ રજા
સાથે લઈ આવવાના જરૂરી ડોક્યુમેન્ટ |
ધોરણ 10 અને આઈ.ટી.આઈ તમામ માર્કશીટ (2 ઝેરોક્ષ સાથે)
આધારકાર્ડ
3 પાસપોર્ટ ફોટો
બાયોડેટા
સ્કીનીંગ પ્રક્રિયા |
રજીસ્ટ્રેશન
ફોર્મ ફિલિંગ
મૌખિક ઈન્ટરવ્યુ
ભરતી મેળા તારીખ |
03-01-2023 (સવારે 10 કલાકે)
ભરતી મેળા સ્થળ
આઈ.ટી.આઈ. પાલનપુર
Important Link |
ઓફીશીયલ જાહેરાત | ડાઉનલોડ કરો |
પોર્ટલ | ક્લિક કરો |
હોમ પેજ | ક્લિક કરો |
1 thought on “પાલનપુર રોજગાર ભરતી મેળો 2022”